ઈશ્વરે આપેલા દિવ્યાંગ બાળકને અદભૂત ધૈર્યથી ઉછેરતા દરેક માતા–પિતાને તેમનું કર્મ ઈશ્વરની સમકક્ષ મૂકી આપે છે. આપ સૌને વંદન. સલામ. નમસ્કાર. સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ બંધુ માતા-પિતાના એક વિશેષ વર્તુળ(જૂથ)
આપણો સમાજ હમેશા અસહાય વ્યક્તિઓની ઉપેક્ષા કરતો આવ્યો છે. તેમાં વધુ નિર્ધન હોય, અનાથ હોય, વૃદ્ધજન હોય કે દિવ્યાંગ હોય. જે વ્યક્તિની સમાજને સંભાળ લેવી પડતી હોય તે વ્યક્તિ ધીરે