આજે વિજ્ઞાનની મદદથી પ્રજ્ઞાચક્ષુ વ્નાચી લખી શકે છે, પતા અને શતરંજ રમી શકે છે, ઉષ્ણતામાન અને હવાના દબાણનો આંક વાંચી શકે છે. ભૂગોળ-ભૂમિતિનું જ્ઞાન પણ તેમને સુલભ બન્યું છે. આવું
આપણો સમાજ હમેશા અસહાય વ્યક્તિઓની ઉપેક્ષા કરતો આવ્યો છે. તેમાં વધુ નિર્ધન હોય, અનાથ હોય, વૃદ્ધજન હોય કે દિવ્યાંગ હોય. જે વ્યક્તિની સમાજને સંભાળ લેવી પડતી હોય તે વ્યક્તિ ધીરે